લેક્સીકોન

ગુજરાતી મહાશબ્દકોશ લેક્સીકોન <<<અહીં ક્લીક કરો.

Responses

પ્લીઝ આપ “શ્રીજી” અને “સુર-સરગમ” પર ની લિંક સુધારી ને ફરી મુકશો?
શ્રીજી : http://www.shrithakorji.blogspot.com
…………………………………

સુર-સરગમ : http://www.sur-sargam.blogspot.com

…………………………………
thanks..

ગુજરાતી બ્લોગો અને વેબસાઈટોની યાદી એકસામટી જોવા મળે છે.
આ સરસ પ્રયત્ન છે.
જોકે ઘણી બધી વેબસાઈટો રહી ગઈ છે.
ભવિષ્યમાં જરુર સમાવેશ થશેજ.
અભિનંદન
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

http://www.angelfire.com/poetry/pravinchandra/

ઓ કાકા… આ બ્લોગ પર મને ક્યાંય સર્ચ બટન નહીં દેખાયું… એને સાઇડ બારમાં મૂકો ને… તો મારાથી કંઇ તમારા બ્લોગ પર સર્ચ કરવું હોય તો કરી શકાય…

મને એવું બધું આવડતું હોત તો તો શું જોઈએ ?!! હવે શીખીને મુકીશ. સોમવાર પછી.

presentation => widgets => niche aapela “Available Widgets” mathi “search” widget ne drag kari upar ni sidebar ma drop kari desho to thai jashe… otherwise let me know I will do it!

કાકા, ફાયરફોક્સમાં તમારી થીમ બરોબર દેખાતી નથી. કંઇક સારી થીમ રાખો ને…

ભાઈ કાર્તીક !
આવો સવાલ અન્ય કોઈને પણ થતો હશે કદાચ. મેં મારા બધા જ બ્લોગ આ થીમમાં જ રાખ્યા છે. બીજા વાચકોની પણ ફરીયાદ હોય તો હું જરુર થીમ બદલીશ. આ થીમમાં મને અનુકુળતા વધુ હતી તેથી રાખી છે. તમે કોઈ સુચવશો તો આભારી થઈશ.
આભાર. –જુ.

Leave a response

Your response: