Comments for શાણી વાણીનો શબદ

Comment on સીદીભાઈનાં વ્હાલાં બે સૉનેટ્સ એક સાથે… by jayeshupadhyaya
કાવ્ય અને છંદ વીષેની મારી અણસમજ કાયમ રહી છે પણ ગાંધીજી વીષેનું સોનેટ બહુજ ગમ્યું

Comment on 1944 થી… by hemant
dear sir

i really appreciate your work and contribution to the mother language of more than 5 cr gujarati,

thank you

from bottom of my heart

hemant dave

Comment on અમારો ગુણિયલ ગુર્જર-દેશ. by jugalkishor
યાદ કેમ ન આવે ? માતૃભુમી છે !!

તમારો આભાર !

Comment on અમારો ગુણિયલ ગુર્જર-દેશ. by swati patel
jyare aavu kaik vachava male tyare hindustan ni khubaj yad aave chhe.

Comment on મ્હારાં સૉનેટડાં – ૬ by સુરેશ જાની
સરસ ભાવવાહી કવીતા.

સત્ લાવશે અંત  કરુણ ભ્રાન્તીનો,

ને  આવશે   એ યુગ વીશ્વશાંતીનો !

જો કે, મારી શ્રધ્ધા આ  માનવા ઉણી પડે છે. કદાચ આવતા પચાસ વર્શ પછી અત્યંત ભયાનક યુધ્ધો ખેલાઈ ચુક્યાં હશે.

Comment on મ્હારાં સૉનેટડાં – ૬ by nilam doshi
ખૂબ સુન્દર…

આવો ફરી સાંપડશે  કયે  ભવે ?!

ખેલી   રહો  યુદ્ધ  કરાલ,  માનવી !

પીંખી  રહો  આ   ધરતીની કુખને,

કરી રહો  તૃપ્ત,  અતૃપ્ત  ભુખને,

નર્તી   રહો  તાંડવ,   ક્રુર,  પાશવી !

પરંતુ  એ   ક્યાં   લગ  ચાલવાનું ?

પુરું   થશે    એ   વીષચક્ર  એકદા,

એ વિષ ચક્ર પુરુ થવાની પ્રતીક્ષામાં…

Comment on અંજલીમાં ઓઘ છલકાવે ગઝલ ! by NARESH
ઊગી પોષી પૂનમ તરુનાં ઝુંડ પૂઠેથી ધીરે.

એ આલોકે શિશિર સહસા ચોંકી ઊઠયા શી જાગી…

વાયો ધીમે રહી સૂસવતો ભ્રાન્ત જેવો સમીરે,

ઘૂમી ર્ હેતો અહીંથી તહીં તે સૂનકારે અભાગી.

પેલું પમ્પા સરવર અને અદ્રિ આ માલ્યવાન;

ધારે ફીકી સરલ સુષમા તુંગભદ્રા–તટો આ,

ચોપાસે શા ટુકટુક બન્યા જીર્ણ સામ્રાજ્ય પ્રાણ;

વચ્ચે, માર્ગે અટકી ખટકી મન્દ ટપ્પો જતો આ.

વૃક્ષે ટોચે વિધુ ઝબકતો, શ્રી હસી ત્યાં વનોની.

આ ખંડેરો વિજિતજનના મ્હેલ ને મંદિરોનાં,

આ તૂટેલી વિતત કબરો તે વિજેતા જનોની.

ઢોળી બન્ને ઉપર રસ પૂર્ણેન્દુ સૌંદર્ય કેરો

આકાશેથી મૃદુલ મલકે, જોઈને કાળ–ફેરો

ટપ્પો વેગે પુરપ્રતિ ધપે તે સૂનાં ખેતરોમાં.

Comment on પ્રાસના નીયમો વગરનું ‘મ્હારું સૉનેટ’–૫ by Chirag Patel
કાકા, નવી પેઢીમાં અમે કેટલી શુધ્ધતા જાળવી શકીશું?

મને તમારા કાવ્યોમાં શબ્દોની જમાવટ ઘણી જ ગમે છે.

Comment on પ્રોફેસરપત્નીએ ઘેર જઈને સૌને ખખડાવવા વીચાર્યું ! by jayeshupadhyaya
‘ઘર જેવું’ બની ગયું હતું તે દવાખાના જેવું બનવા માંડયું….!

મજા પડી વગર નામનાં પાત્રો સાથે સંવાદીતા સરળતાથી સંધાઇ જાય એવી લેખન શૈલી

Comment on ધર્મ અને વીજ્ઞાન by સુરેશ જાની
ધર્મ અને વીજ્ઞાન બન્ને વચ્ચે વીવેક જાળવવો જોઈએ.

બધી ધાર્મીક વીધીઓને તીલાંજલી આપી; વીશ્વમાં માત્ર એક જ માનવ ધર્મ રહે - તો આ વીવેક જળવાય અને બન્ને બાજુના અતીરેકમાંથી વીમુક્ત થવાય.

કોઈ બાળક હીન્દુ, મુસલમાન કે ખ્રીસ્તી જન્મતું નથી. એ જન્મે છે એક માનવ તરીકે. એની ગરીમા ઉજાગર થાય એજ સાચો ધર્મ.