–જુગલકીશોર.—————————————————–
NET-ગુર્જરી શરુ થયાંને પણ એક વર્ષ પુરું થયું. જોગાનુજોગએ બ્લોગ મારા જન્મદીવસે અર્થાત્ 26મી જાન્યુઆરીએઆરંભાયો હતો. પરંતુ શાણી વાણીનો શબદ એ બ્લોગથી મેં આ જગતમાં પગ મુક્યો હતો. એ વાતને આજે 14 માસ થયા. 26મી જાન્યુઆરીના રોજ આ જન્મદીન નીમીત્તે, થાય છે કે થોડું પાછળ ફરીનેય નજર કરી લઉં. કેટલું ચાલ્યાં એ જોવાનીય ખેવના થોડીઘણી રાખવી રહી, માનીને આજે આ કામ હાથમાં લીધું છે.
ઉડીને આંખે વળગે એવા આંકડા આ રહ્યા :
નેટ પરના કુલ માસ આશરે 14.
કુલ 19 વીભાગોમાં મારી કલમ ચાલી.
5 વીભાગો પદ્યના અને 14 વીભાગો ગદ્યના ગણીને જે લખાણો લખાયાં તેમાં :
કાવ્યો/કટાક્ષીકાઓ/ગઝલો/ હાઈકુઓ/અનુવાદોના પદ્યવીભાગોમાં કુલ 94 રચાનાઓ તથા ગદ્યના 14 વીભાગોમાં લખાયેલાં લખાણોકુલ 149 ગણતાં કુલ 243 જેટલાં લખાણો થવા જાય છે !
આ બધું સર્જન હું ક્યારેય કરી ન શક્યો હોત, જો નેટડે બંધાણો ન હોત !! આજે આ અવસરે હું મારા સૌ વાચકો-’વીવેચકો’/પ્રશંસકો-ટીકાકારો /મને શીખવાડનારાં-મારી કને શીખનારાં/મને આશીર્વાદ-શુભેચ્છાઓ આપનારાંઓ એ સૌનું ઋણ સ્વીકારીને આ આંકડાઓ એક સીંહાવલોકન રુપે પ્રગટ કરી રહ્યો છું.
મને ખબર છે કે મારા વાચકો બહુ ઓછા છે. અને તેથી જ મારા ચારેય બ્લોગ પરના કુલ વાચકો માંડ 21,751 થયાં છે, જે ચાર બ્લોગની દ્રષ્ટીએ નગણ્ય ગણાય.
—————————————————————
1.0 પદ્યવીભાગ: મારી પદ્યરચનાઓ:[ 93]
1.1.1 છંદોબદ્ધ: 29
1.1.2 અછાંદસ :–
1.1.3 : ગેય : 8
1. 2 ગઝલો : 6
1. 3 કટાક્ષકાવ્યો : 11
1.3.1 છાંદસ : 6
1.3.2 અછાંદસ : 2
1.3.3. ગેય : 3
1. 4 હાઈકુઓ : 39
2.2 સળંગ વાર્તા: 14
2.3 પત્રલેખન : 27
2.4 સંવાદો : 10
2.5 આત્મકથનાત્મક: 6
2.6 સુત્રો-સુવીચારો : 3
2.7 સ્વગતોક્તીઓ(ગદ્ય-પદ્ય) : 8
2.8 રસદર્શનો- વીવેચનો : 5
2.9 વ્યક્તી/સંસ્થા/બ્લોગ- પરીચય : 17
2.10 સમાચારો/ સાંપ્રતચર્ચા: 3
2.11 અભ્યાસલેખો : [39]
2.11.1 ગુજરાતનો ઈતીહાસ : 2
2.11.2 સાહીત્ય વીષયક લેખો : 3
2.11.3 ભાષા વીષયક લેખો : (31)
2.11.3.1 પીંગળ-છંદો પરના પાઠો : 16
2.11.3.2 વ્યાકરણ અંગેના પાઠો : 12
2.11.3.3 ભુલસુધારણાના : 3
2.11.4 નેટજગતનાં સંગઠન-એકતા વીષયક : 3
3.1.1 ઈતીહાસ : 17
3.1.2 આખ્યાનો : 4
3.1.3 વીદ્યાગ્રહ-લેખમાળા(અધુરી) : 5
3.1.4 રસદર્શનો : 2
3.1.5 જોડણી વીષયક : 9
3.1.6 ડાયરી : 1
3.2 : અન્યનાં પદ્યો : (16)
Posted in પ્રકીર્ણ


